કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ નોકરીની શોધ કરી રહ્યાં છે. એક નોકરી માટે ઢગલાબંધ ભારતીય વિદ્યાર્થીઓ લાઈનમાં ઉભા છે. આટલી ભીડ તો આપણા દેશમાં પણ કોઈ નોકરી માટે હોતી નથી