"10 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં આવશે ચોમાસું".."20 જૂન સુધી ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ચોમાસું પહોંચશે".."8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે"..આ વખતે સારા વરસાદની શક્યતા.