રાજ્યના 10 જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ. 9 જિલ્લાઓમાં વરસાદનું આપવામાં આવ્યું છે યલો એલર્ટ. કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું. રાજ્યના બીજા ભાગોમાં એક વાગ્યા સુધી વરસાદની શક્યતાઓ નહીં.