નર્મદાના ડેડીયાપાડામાં મનસુખ વસાવાના ચૈતર વસાવા પર પ્રહાર. હર્ષ સંઘવીની હાજરીમાં વિરોધીઓ માટે નીકળ્યા અપશબ્દો.કેટલાક લોકોને વિકાસ દેખાતો જ નથી. આદિવાસી વિસ્તારમાં ગણપતભાઈએ સારી શાળાઓ બનાવી. આદિવાસી વિસ્તારમાં અનેક શાળાઓ અને કોલેજો બની. ચૈતર વસાવાએ વિધાનસભામાં ઉઠાવ્યો હતો શિક્ષકોની ઘટનો મુદ્દો.