જૂનાગઢ સ્મશાનમાં એકસાથે 6 સિંહના ધામા.સ્મશાનમાં પાછલા દરવાજેથી એકસાથે 6 સિંહ આવી ચઢ્યા.સિંહને જોતા જ ડાઘુઓમાં મચી ગઈ દોડધામ.માણસોની ભારે ભીડ અને અવાજ સાંભળી સિંહ આગળ વધતા અટક્યા..થોડી જ વારમાં સિંહ પરત ફરતા લોકોએ લીધો રાહતનો શ્વાસ.