ભાદરવામાં મેઘરાજા મન મુકીને વરસ્યા..રાજ્યના 250 તાલુકામાં વરસાદ વરસ્યો..મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક તાલુકામાં ભારે વરસાદ સૌથી વધુ ભાવનગરના વલ્લભીપુરમાં 6 ઈંચ વરસાદ..આણંદના બોરસદમાં 5.5 ઈંચ વરસાદ કરજણ, કડી, ધોળકામાં ચાર ઈંચથી વધુ વરસાદ 16 તાલુકામાં વરસ્યો 3 ઈંચથી વધુ વરસાદ.