કૃષિપ્રધાન જીતુ વાઘાણીએ રાજ્ય સરકારે ખેડૂતોને જાહેર કરેલી સહાય અંગે કહ્યું કે..કુદરતની મારથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને ફરી બેઠા કરવા માટે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે...ખેડૂતો માટે 2 હજાર 500 કરોડની સહાય જાહેર કરાઈ છે અને જરૂર પડશે 5 હજારથી વધુની સહાયની પણ સરકારે તૈયારી દર્શાવી છે..જીતુ વાઘાણીએ કહ્યુ કે વાવ-થરાદમાં દર વર્ષે ખેતરોમાં વધુ વરસાદથી તારાજી થાય છે તેનો કાયમી ઉકેલ કરવા સરકારે કામ હાથ ધર્યું છે