અમરેલીના ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વનવિભાગે 2 સિંહોને બચાવ્યા. રેડિયો કૉલર લગાવેલા સિંહનું ટ્રેકિંગ કરીને વનવિભાગની ટીમ હાઈવે પર આવી પહોંચી. બાલાનીવાવ ગામ પાસે સિંહોને સહીસલામત રીતે હાઈવે ક્રોસ કરાવ્યો. આ હાઈવે પર અગાઉ 2 સિંહ અને 1 દીપડાના થઈ ચૂક્યાં છે મોત.