ગીર સોમનાથમાં યુરિયા ખાતર માટે વહેલી સવારથી ખેડૂતોની લાગી કતાર..ગીર ગઢડામાં ખાતર ડેપો પર સવારે 5 વાગ્યાથી ઉમટ્યા ખેડૂતો..કડકડતી ઠંડી વચ્ચે પણ ખાતર મેળવવા માટે ખેડૂતોના વલખાં ઘઉં અને અન્ય રવિપાકમાં જરૂરી યૂરિયા ખાતર ન મળતા અનેક મુશ્કેલીઓ..વ્યક્તિ દીઠ માત્ર 2 થેલી જ યુરિયા મળી રહ્યું છે.. પૂરતું ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો..ખાતર ન મળતું હોવાની ભારે મુશ્કેલી