વર્ષ 1972માં સર્જાયું હતું મજબૂત અલ-નીનો..મજબૂત અલ-નીનોને લીધે પડ્યો હતો દુકાળ..આ વખતે અન્ય સાનુકૂળ પરિબળો વરસાદ લાવવામાં કરશે મદદ..અલ-નીનોને લીધે ક્યાંક અણધાર્યો વરસાદ આવી શકે..ક્યારેક ચોમાસામાં અવરોધ આવવાની પણ શક્યતા રહે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.સુરત, વાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે અને ગાજવીજ સાથે સાધારણ વરસાદ પડી શકે