હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર <strong><a href="https://tv9gujarati.com/videos/short-videos/heavy-rain-in-ahmedabad">વરસાદ</a></strong> વરસ્યો છે. જેના પગલે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના વધામણા કર્યા છે.