રાજકોટમાં એરપોર્ટ રોડ પર આવેલા SBIના ATMને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સાયરન વાગતા પોલીસ ત્યા પહોંચી હતી અને ચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો. બુકાનીધારી શખ્સોને પકડવા પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે.