ગુજરાત ATS પકડેલા 3 આતંકી મામલે મોટી કાર્યવાહી, આતંકી ડૉ.અહેમદ સૈયદના નિવાસસ્થાને ATSનું સર્ચ ઓપરેશન, હૈદરાબાદના રાજેન્દ્રનગર સ્થિતમાં મકાનમાં સર્ચ ઓપરેશન, મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળ્યો હતો, આતંકીના ઘરેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. ગુજરાત ATSએ કેમિકલ જથ્થો કર્યો સીઝ, યુપીના બે આતંકી આઝાદ અને સુહેલના ઘરે પણ ગુજરાત ATS નું સર્ચ ઑપરેશન.