ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ. 2 શખ્સોને જાસૂસી કરતા પકડી પાડ્યા. ધરપકડ કરાયેલા શખ્સોમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ. રશ્મિન રવિન્દ્ર પાલ અને એ.કે સિંહ નામના જાસૂસ ઝડપાયા. પુરુષની ગોવાથી જ્યારે મહિલાની દમણથી ધરપકડ. આરોપી એ.કે.સિંહ આર્મીમાં હતો સુબેદાર. પકડાયેલા શખ્સો પાકિસ્તાની એજન્ટો સાથે સંકળાયેલા હોવાનું ખૂલ્યું. પાકિસ્તાની એજન્ટોને આર્થિક મદદ પૂરી પાડતા હોવાનો ખુલાસો. બન્ને આરોપી સંવેદનશીલ વિસ્તારોમાં જાસૂસી કરતા ઝડપાયાં. પાકિસ્તાન-લિંક જાસૂસી રેકેટનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, ISI સાથે જોડાયેલ એક મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ, ગોવામાં રહેતા નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સિંઘની ધરપકડ, દમણની રશ્મની નામની મહિલાની પણ ATSએ ધરપકડ કરી, ભારતીય સેનાની હિલચાલ, સેનાના અધિકારીઓની કરતા જાસૂસી, આરોપીઓ પાકિસ્તાની હેન્ડલરોને ઓનલાઈન માહિતી શેર કરતા,અંકિતા શર્મા નામની વ્યક્તિના સંપર્કમાં હતો અજય કુમાર સિંઘ, રશ્મની નામની મહિલા અબ્દુલ સત્તાર, ખાલિદના સંપર્કમાં હતી