ફિલ્મફેર એવોર્ડ્સ નિમિત્તે અમદાવાદની મુલાકાતે આવેલા વિવિધ રાજ્યો અને દેશ-વિદેશના નાગરિકોએ શહેરની સફાઈની પ્રશંસા કરી. આ મહેમાનોએ શહેરના આઇકોનિક અને પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી. સ્વચ્છતાને લઈ તમામે તંત્રની સરાહના કરી. તેમજ સફાઈકર્મીઓની કર્તવ્ય નિષ્ઠાના પણ વખાણ કર્યા.