જામનગરમાં પ્રદૂષણ મુદ્દે GPCBએ બોલાવ્યો સપાટો..પ્રદૂષણ ફેલવતા ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી..શંકરટેકરી અને દરેડ વિસ્તારમાં તપાસ બાદ કાર્યવાહી..9 એકમાં તપાસ કરાઈ જ્યારે 3 એકમાંથી પાણીના નમૂના લેવાયા..4 એકમ મંજૂરી વગર ચાલતા હોવાનું સામે આવ્યું.