ખરીફ પાકનું ઉત્પાદન કરનારા ખેડૂતો માટે સારા સમાચાર,વર્ષ 2025-26 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર,પોષણક્ષણ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં વધારો, રાગીમાં પ્રતિ ક્વિંટલ 596 રૂપિયાનો કરાયો વધારો,કપાસમાં પ્રતિ ક્વિંટલ 589 રૂપિયાનો વધારો, તલના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિંટલ 579 રૂપિયા વધારાયા,