અમદાવાદ એરપોર્ટ પર ફરી ઝડપાઈ સોનાની દાણચોરી. દુબઈથી આવેલા મુસાફર પાસેથી 55 લાખનું સોનું જપ્ત. મુસાફરે ગળામાં પહેરી હતી 506 ગ્રામની સોનાની ચેન.. સોનાની દાણચોરી સામે કસ્ટમ વિભાગે મુસાફર સામે કાર્યવાહી કરી.