MCX માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો નોંધાયો. MCXમાં 10 ગ્રામ સોના એક હજાર વધારા સાથે 1 લાખ 53 હજાર થયો. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 3 હજાર 400ના વધારા સાથે 2 લાખ 34 હજાર 900એ પહોંચ્યો.. છેલ્લા એક અઠવાડિયાથી સોના-ચાંદીના ભાવમાં નોંધાઈ રહ્યો છે સતત વધારો.