અમદાવાદમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો. છેલ્લા 3 દિવસથી સોના-ચાંદીના ભાવમાં વધારો નોંધાયો. MCXમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 1,500 રૂપિયાનો વધારો. 10 ગ્રામના ભાવમાં 1,500ના વધારા સાથે સોનું 1.50 લાખે પહોંચ્યું. 1 કિલો ચાંદીના ભાવમાં 5,500નો વધારો. 1 કિલો ચાંદીનો ભાવ 2 લાખ 31 હજાર 500 રૂપિયા પર પહોંચ્યો. સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1.48 લાખ..સ્થાનિક બજારમાં એક કિલો ચાંદી 2.25 લાખે પહોંચ્યું..સોનામાં 3 દિવસમાં 5થી 6 હજાર અને ચાંદીમાં 10થી 15 હજાર વધારો નોંધાયો