ગાંધીનગરના કલોલમાં ધોળા દિવસે બની ચેઈન સ્નેચિંગની ઘટના..ઓળા ગામે પાર્લર પર ગ્રાહકના સ્વાંગમાં આવ્યો ચેઈન સ્નેચર..મહિલાના ગળામાં રહેલો સોનાનો દોરો તોડી શખ્સ થયો ફરાર.રૂ. 1.70 લાખની ચેઈનની લૂંટને આપ્યો અંજામ..શખ્સ તેના સાગરીત સાથે બાઈક પર આવ્યો હોવાનો દાવો.