ચાંદી બાદ સોનામાં પણ તોફાની તેજી. એક જ દિવસમાં સોનાના ભાવમાં 8 હજાર રૂપિયાનો આવ્યો ઉછાળો. 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 58 હજારને પાર થયો. હજુ પણ ભાવ વધવાનો નિષ્ણાતોનો મત. ચીન દ્વારા સતત વધી રહેલી સોનાની ખરીદી. અને વિવિધ વૈશ્વિક પરિબળોને લીધે. સોના-ચાંદીના ભાવમાં ઉછાળો વર્તાઈ રહ્યો છે. અમેરિકા, ગ્રીનલેન્ડ વચ્ચેની તંગદિલી. તો યુએસ સામે નાટો દેશોએ બાંયો ચઢાવવાને લીધે પણ. આ સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ઊંચા ભાવને પગલે. પ્રસંગ લઈને બેઠેલા લોકોની મુશ્કેલી વધી છે. તો બીજી તરફ. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે. રોકાણકારો. સોના-ચાંદીને શ્રેષ્ઠ વિકલ્પ માની રહ્યા છે.