ધનતેરસ પહેલા ફરી ઉંચકાયા સોના-ચાંદીના ભાવ..MCX પર સોના ચાંદીના ભાવ નવા રેકોર્ડ સ્તર પર.10 ગ્રામ સોનાનો ભાવ થયો 1 લાખ 27 હજાર 930.1 કિલો ચાંદીનો ભાવ થયો 1 લાખ 63 હજાર 860.સોના ચાંદીના નવા ભાવ MCXમાં જોવા મળ્યા.