સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર નોંધાયો વધારો. 10 ગ્રામ સોનાનો ભાવ વધીને 1 લાખ 32 હજાર સુધી પહોંચ્યો. તો એક કિલો ચાંદીનો ભાવ 1 લાખ 80 હજાર સુધી પહોંચ્યો. લગ્નસરાની સિઝનના કારણે રોજબરોજ સોના-ચાંદીના ભાવમાં સતત થઈ રહ્યો છે વધારો.