સોના-ચાંદીના ભાવ ફરી રેકોર્ડ લેવલે પહોંચ્યા..એક કિલો ચાંદીનો ભાવ 4 લાખને પાર..MCXમાં ચાંદીનો ભાવ ચાર લાખ 7 હજારથી વધુ.10 ગ્રામ સોનાનો ભાવ પોણા બે લાખ રૂપિયાને પાર થયો..ડૉલરની સરખામણીએ રૂપિયો સૌથી નીચલા સ્તરે પહોંચ્યો..એક ડૉલરનો ભાવ ઘટીને 91 રૂપિયા 99 પૈસા થયો.