ધનતેરસ પહેલા સોના-ચાંદીના ભાવમાં સતત વધારો.MCX પર સોના-ચાંદીના નવા ભાવ ઓલટાઈમ હાઈ.2 હજારના વધારા સાથે 1 કિલો ચાંદીનો ભાવ 1.70 લાખ.સોનાના ભાવમાં પણ 2 હજારનો થયો વધારો.10 ગ્રામ સોનાનો ભાવ થયો 1 લાખ 32 હજાર 500. ધનતેરસ પહેલા સોના-ચાંદીના ભાવમાં સતત વધારો યથાવત છે.MCX પર સોના-ચાંદીના નવા ભાવ ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યાં છે.2 હજારના વધારા સાથે 1 કિલો ચાંદીનો ભાવ 1.70 લાખે પહોંચ્યો છે.તો સોનાના ભાવમાં પણ 2 હજારનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ થયો છે 1 લાખ 32 હજાર 500 સોનું અને ચાંદી આટલું મોંઘુ થતાં ધનતેરસના દિવસે તેની ખરીદી કરવા માગતા લોકો ચિંતામાં છે.