સોના અને ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે વધારો.ચાંદીના ભાવ 6 હજાર વધારા સાથે 3.16 લાખને પાર..સોનામાં 1800 રૂપિયા વધારા સાથે 1,47,500ને પાર..ચાંદીના ભાવ ફરી ઓલ ટાઈમ હાઈ પહોંચ્યો..દરરોજ ચાંદીમાં 5 હજારનો થઈ રહ્યો છે વધારો.