સોના ચાંદીના ભાવમાં ઉછાળા બાદ ફરી ઘટાડો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના ચાંદીના ભાવમાં ધટાડો નોંધાયો. માર્કેટ ખુલતાં જ સોના અને ચાંદીના ભાવ ગગડ્યા. 1 કિલો ચાંદીનો ભાવ રૂપિયા 7,500 ઘટીને 2 લાખ 36 હજાર થયો. તો 10 ગ્રામ સોની કિંમત રૂપિયા 1,200 ઘટીને 1 લાખ 54 હજાર પર પહોંચી.