સુરતમાં પોલીસની સતર્કતના કારણે પાંચ વર્ષની બાળકી ભોગ બનતા બચી ગઈ છે..પૂણા વિસ્તારમાં 5 વર્ષની બાળકીનું અપરણ થયું છે..ફરિયાદ મળતાની સાથે જ પોલીસે સીસીટીવીની મદદથી બાળકીની શોધખોળ શરૂ કરી દીધી...એક ફૂટેજમાં જેમાં એક વ્યક્તિ બાળકીને લઇ જતો નજરે પડી રહ્યો છે...અને ઝારખંડના યુવકને ઝડપી પાડ્યો...બદકામ કરાવવાના ઇરાદા સાથે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું.