ડાંગ જિલ્લામાં બરાબરનું ચોમાસું જામતા ગીરા ધોધ થયો સક્રીય. ગુજરાત-મહારાષ્ટ્રની હદ વિસ્તારમાં આવેલો વાડિયાવનના ડુંગર પરથી ગીરા ધોધનો વીડિયો વાયરલ.. ધોધ સક્રિય થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું હોય એમ જંગલ વિસ્તારમાં ગીરા ધોધ સાથે અન્ય એક ધોધ પણ સક્રિય થતા. આહ્લાદક દ્રશ્યો સર્જાયા.. ગુજરાત-મહારાષ્ટ્રની હદ વિસ્તારમાં વાડિયાવનના ડુંગર પર એક ધોધનો વીડિયો વાયરલ થયો. ભમ્ભાઈ ધોધ સક્રિય થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.. ભમ્ભાઈ ધોધનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.. જેથી પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.