ગીર સોમનાથના જાંબુર ગામ નજીક નદીમાં પૂર આવ્યુ છે. જો કે આ વચ્ચે સીદી યુવાનોનો નદીમાં કૂદકો મારતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ધસમસતા નદીના પ્રવાહમાં સીદી યુવાનો કૂદકા મારી રહ્યા છે.