ગીરસોમનાથના વેરાવળમાં મેઘરાજાએ રીતસરનો કેર વર્તાવ્યો. વેરાવળની ગલીઓ જાણી નદી બની ગઇ. મુશળધાર વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો.