રાજ્યભરમાં આકરા ઊનાળો કેર યથાવત છે ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં પાણીની શોધમાં સિંહ છેક સ્વિમિંગ પુલ સુધી પહોંચી ગ્યા છે...કાળઝાળ ગરમીથી પરેશાન વનરાજા સ્વિમિંગ પુલમાં પાણી પીતા નજરે પડ્યા