ગીર-સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી સિંહના આંટાફેરાના દ્રશ્યો સામે આવ્યા. જ્યાં ગીર ગઢડાના સનવાવા રોડ સિંહણ અને બાળ સિંહ લટાર મારતા નજરે પડ્યા. વાયરલ વીડિયોમાં બાળ સિંહ અને સિંહણ રોડ રહેણાંક વિસ્તારમાં ફરતા જોવા મળ્યા. શહેરમાં સિંહની એન્ટ્રીથી સ્થાનિકોમાં પણ ભય ફેલાયો.