ગીર સોમનાથના કોડીનારમાં સિંહના આંટાફેરા વધ્યાં.સરખડી ગામે ખેડૂતના મકાનમાં આવ્યાં જગંલના રાજા.વાડી વિસ્તારમાં ખેડૂતના મકાનમાં સિંહના આંટાફેરા.મકાનમાં સિંહ આવી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ.મકાનમાં સિંહના આંટાફેરાનો વીડિયો થયો વાયરલ.