વડોદરા પાદરાના બે રહેણાંક વિસ્તારોમાંથી મહાકાય મગરનું રેસ્ક્યૂ.આતી અને ઝવેરીપુરા ગામના રહેણાંક વિસ્તારમાં દેખાયા હતા મગર.આતી ગામમાં 9 ફૂટ લાંબો મગર દેખાતા ફેલાયો હતો ભયનો માહોલ.ઝવેરીપુરા ગામમાંથી જાહેરમાં દેખાયો હતો પાંચ ફૂટ લાંબો મગર.