વાવ-થરાદને જિલ્લાનું વડુંમથક બનાવવા બાબતે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર કર્યો આક્ષેપ. કહ્યું, જિલ્લાની નેતાગીરી અને સરકારે આપણી સાથે અન્યાય કર્યો. ખરેખર જિલ્લાના વડામથક માટે આપણે હકદાર હતા. આપણે અન્યાય સામે 26 તારીખે ભાજપ વિરૂદ્ધ મતદાન કરીને જવાબ આપીશું.