અમદાવાદમાં મેચ પહેલા સ્ટેડિયમ બહાર દુર્ઘટના બની..મોદી સ્ટેડિયમના પ્રવેશ દ્વાર બહાર ગેસનો બાટલો ફાટ્યો..ફૂટપાથ પર ખાણીપીણીનો સામાન વેચતા લોકોની બેદરકારી.. દુર્ઘટના થતા મોટી જાનહાનિ ટળી..સ્ટેડિયમ બહાર લોકોમાં ભયનો માહોલ.