સુરતમાં રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. બ્લાસ્ટ થતાં પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા છે. પ્રચંડ વિસ્ફોટથી મકાનની દિવાલોને નુકસાન થયું છે. અઠવાલાઈન્સમાં રહેતા પ્રાંત અધિકારીના ઘરમાં દુર્ઘટના બની છે.