રાજકોટ જિલ્લાના શાપર નજીક રીક્ષામાં થતી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.બાતમીને આધારે SOGએ બે કિલોના ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.આરોપી એઝાજ ઉર્ફે મામુ દિલાવર બ્લોચની પોલીસે ધરપકડ કરી છે.સાથે જ આરોપી વિરૂદ્ધ નાર્કોટિક્સ કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.