ગાંધીનગરમાં મોબાઈલ મુદ્દે મુખ્યપ્રધાનની વિદ્યાર્થીઓને ટકોર. મોબાઈલનું વળગણ છોડી અભ્યાસ પર ધ્યાન દેવા ટકોર. આજકલ વિદ્યાર્થીઓને ટેલીવિઝન અને સોશિયલ મીડિયામાં વધુ રસ. "મોબાઈલમાં પરોવાયા બાદ કેટલો સમય ગયો તેની ખબર પડતી નથી"માતા-પિતા કહે એ પણ વિદ્યાર્થીઓને સાંભળવું ગમતું નથી. "મોબાઈલ જોવા માટે સમય નક્કી કરવો જોઈએ, વધુ મોબાઈલ ન જોવો જોઈએ.."સમય નક્કી કરવો એ તમારા ભણતર માટે જરૂરી. "અત્યારે તમારે મોબાઈલની જરૂર નથી.."જેટલો ઓછો મોબાઈલ જોશો તેટલા વધુ અભ્યાસ પર એકાગ્ર થશો"