પુલ ધરાશાયી થતાં સૌથી મોટી સમસ્યા રોજગારીની સર્જાઈ તેવી શક્યતા. આણંદના આંકલાવના વિવિધ ગામમાંથી યુવાનો રોજગારી અર્થે જાય છે પાદરા.લોકો હવે 50 કિ.મી.નો વધારે ફેરો ફરવા મજબૂર થશે. ગંભીરા બ્રિજ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત જવા માટે નાગરિકોને 50 કિલોમીટર ફરીને જવું પડશે. એટલું જ નહીં હાલ પૂરતો તો આણંદ અને વડોદરા ગ્રામ્યનો પણ સંપર્ક તૂટ્યો છે. પુલ ધરાશાયી થતાં સૌથી મોટી સમસ્યા રોજગારીની સર્જાઇ છે.આણંદના આંકલાવના વિવિધ ગામમાંથી યુવાનો રોજગારી અર્થે પાદરા જાય છે.