વડોદરામાં 15મી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરિજયાત. શહેર પોલીસે હેલ્મેટ ફરિજયાત કરવાનો લીધો નિર્ણય. હેલ્મેટ અંગે જાગૃતિ ફેલાવવા માટે પોલીસ વિભાગનું માઈકમાં એનાઉન્સમેન્ટ. 1 મહિનામાં 84 હજાર વાહનચાલકોને 4 કરોડ 83 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. 2 વર્ષમાં 44 લોકોના હેલમેટ નહીં પહેરવાના કારણે થયાં છે મોત.