રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડી જામી છે. અને અહીંના વિસ્તારો, પોલો ગ્રાઉન્ડ પર સફેદ ચાદર છવાઈ છે. પ્રવાસીઓને આ વાતાવરણ આકર્ષી રહ્યું છે. મિનિ કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં બરફના થર પણ જામ્યા. પાર્ક કરેલા વાહનો પર બરફની પરત જોવા મળી. આવા વાતાવરણમાં પ્રવાસીઓનો પણ ધસારો વધ્યો છે. નકી લેક પાસે પણ મોટી સંખ્યામાં પ્રવાસી જોવા મળ્યા. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડી જામી. પોલો ગ્રાઉન્ડ પર સફેદ ચાદર છવાઈ. પ્રવાસીઓને આ વાતાવરણ આકર્ષી રહ્યું છે. મિનિ કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં બરફના થર પણ જામ્યા. પાર્ક કરેલા વાહનો પર બરફની પરત જોવા મળી. આવા વાતાવરણમાં પ્રવાસીઓનો પણ ધસારો વધ્યો છે. નકી લેક પાસે પણ મોટી સંખ્યામાં પ્રવાસી જોવા મળ્યા