અમદાવાદની 4 શાળાઓને FRCએ 5 લાખનો દંડ ફટકાર્યો.નિયત ફી કરતા વધુ ફી લેતી હોવાથી 5 લાખનો દંડ..વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, જેમ્સ જેનેસિસને દંડ કરાયો..શિવ આશિષ અને તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ દંડ.વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે દરખાસ્ત કરેલી ફી વસૂલી લીધી. FRCએ ફી વધારો મંજૂર ન કર્યો હોવા છતાં ફી વસૂલી.જેમ્સ જિનેસિસ, શિવ આશિષે પ્રિ-પ્રાયમરીની ફી મંજૂર કરાવી નહીં.તુલીપ સ્કૂલે પણ પ્રિ-પ્રાયમરીની ફી મંજૂર કરાવી નહીં..5 લાખનો દંડ કરવા સાથે વાલીઓને ફી સરભર કરી આપવા આદેશ