મહેસાણામાં માય હેપ્પી હેલ્પનું થયું ઉઠમણું. માય હેપ્પી જીવન ફાઉન્ડેશન સંચાલક પિયુષ વ્યાસે જાહેર કર્યો પત્ર. માય હેપ્પી હેલ્પ સદંતર બંધ કરી હોવાનો જાહેર કર્યો પત્ર. સંસ્થાને રૂપિયા 45 લાખથી વધુનું નુકશાન પત્ર દ્વારા જાહેર કર્યું. સંસ્થામાં 8500 લોકો ડીફોલ્ડર હોવાનો પત્રમાં ઉલ્લેખ.