હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં બારે મેઘ ખાંગા છે. જ્યાં <a href="https://tv9gujarati.com/gujarat/rain-breaking-news-landslide-occurred-for-the-first-time-on-the-road-from-shehra-to-panmadam-due-to-heavy-rain-in-panchmahal-853798.html">વડોદરાના</a> પાદરાના ડબકા ગામે ફસાયેલા લોકોને બચાવવાયા છે. ડબકા ગામના લાભા વિસ્તારમાં 4 લોકો ફસાયા છે. જેમાં એક વૃદ્ધા અને મહિલા સહિત 4 લોકો ફસાયા હતા. જેમને સ્થાનિક તરવૈયા અને પોલીસની મદદથી તમામ લોકોને બચાવાયા છે.