કચ્છના ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ મળતાં ખળભળાટ. BSF પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી પાકિસ્તાની બોટ મળી. પ્રાથમિક તપાસમાં બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો. તપાસમાં વાંધાજનક વસ્તુઓ ન મળતાં રાહતનો શ્વાસ લેવાયો. પાકિસ્તાની બોટ મળી આવતા દરિયાઈ સુરક્ષા વધુ કડક બનાવાઈ. સુરક્ષા એજન્સીના જવાનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કર્યું.