સાબરકાંઠા: ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખે જુઠ્ઠાણું ફેલાવ્યાની માંગી માફી,સત્તા મેળવવા જુઠ્ઠાણો ફેલાવ્યાનો પૃથ્વીરાજ પટેલનો જાહેરમાં સ્વીકાર,જુઠ્ઠાણું ફેલાવવા બદલ પૂર્વ આરોગ્ય અને શિક્ષણ પ્રધાનની માંગી માફી, કરશનદાસ સોનેરીના પગે પડી પૂર્વ જિલ્લા પ્રમુખે માંગી માફી, પૂર્વ જિલ્લા પ્રમુખે કરશનદાસ પર ભ્રષ્ટાચારના લગાવ્યા હતા આક્ષેપ. કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતાના પગે પડી પૃથ્વીરાજ પટેલે જાહેરમાં માફી માંગી. તેમણે એવા પ્રચાર કર્યા હતા કે. ધારાસભ્ય અને મંત્રી તરીકે રહી. કરશનદાસ સોનેરીએ ભ્રષ્ટાચાર આચર્યાનો પ્રચાર કર્યો હતો. તેમણે ગોવામાં હોટેલ બનાવ્યાના પણ ગામડામાં ખોટા પ્રચાર કર્યા હતા.