હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આંધી-વંટોળ સાથે સાથે અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. જેથી કાચા મકાન રહેતા લોકો અને પશુપાલકોને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી. 28 મેથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી સાથે અંબાલાલ પટેલે. 10 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ગાજવીજ સાથે વરસાદની થશે.